Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

સ્વતંત્રતા
બંધુતા
અહિંસા
સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

સ્વાદુપિંડ
યકૃત
મૂત્રપિંડ
જઠર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લગભગ નાશપ્રાય: થવા આવેલ ગ્રામ્ય સીમામાં જોવા મળતું હુમલાખોર ચપળ જંગલી જાનવર કયું છે ?

ચિત્તો
સિંહ
નાર
શિયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP