Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

યકૃત
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
જઠર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

સમ દ્રષ્ટિ
વક્ર દ્રષ્ટિ
ગુરુ દ્રષ્ટિ
લઘુ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં નીચે પૈકી કઈ યુનિવર્સિટી હાલ અસ્તિત્વમાં નથી ?

સંસ્કૃત યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી
પેટ્રોલિયમ યુનિવર્સિટી
સ્પોર્ટ્સ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP