Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ વધારવા કયા બોન્ડની યોજના અમલમાં મુકાઈ છે ? મહિલા સાક્ષરતા બોન્ડ વિજયાલક્ષ્મી બોન્ડ વિધાલક્ષ્મી બોન્ડ કુંવરબાઈનું મામેરૂં મહિલા સાક્ષરતા બોન્ડ વિજયાલક્ષ્મી બોન્ડ વિધાલક્ષ્મી બોન્ડ કુંવરબાઈનું મામેરૂં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. ઝાકીર હુસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. ઝાકીર હુસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ? પોટેશિયમ ક્લોરિન સલ્ફર બ્રોમીન પોટેશિયમ ક્લોરિન સલ્ફર બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ? મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરડીમાંથી શું બને છે ? ખોળ તેલ મીઠાઈ ખાંડ ખોળ તેલ મીઠાઈ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ? દ્વારકા મથુરા વૃંદાવન ગોકુળ દ્વારકા મથુરા વૃંદાવન ગોકુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP