Talati Practice MCQ Part - 9
કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ?

મુંબઈ
કલકત્તા
દિલ્હી
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ?

જ્યોતીન્દ્ર દવે
દર્શક
રા. વિ. પાઠક
અશ્વિની ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

દ્વારકા
વૃંદાવન
મથુરા
ગોકુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP