Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

હરણ અભયારણ્ય
ઘુડખર અભયારણ્ય
પક્ષી અભયારણ્ય
ગેંડાનું અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ?

પેથોલોજી
ન્યૂરોલોજી
ઓર્થોપેડિક
ગાયનેકોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કહેવતનો અર્થ આપો :
ચીંથરા ફાડવાં

નમાલી વાત ક૨વી
અયોગ્ય કામ કરવું
કપડાં ફાડવાં
સમય પસાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

સૌભાગ્યવતી
સાવિત્રી
કુંવારીકા
સતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

ક્રેડિટ કાર્ડ
બચત ખાતું
લોન ખાતું
કેશ ક્રેડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP