કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત સરકારે શિંકુ લા ટનલના નિર્માણને મંજૂરી આપી, શિંકુ લા ટનલનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરાશે ?

પ્રોજેક્ટ યોજક
પ્રોજેક્ટ ચેતક
પ્રોજેક્ટ સેતુક
પ્રોજેક્ટ પુષ્પક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતના નેતૃત્વ હેઠળના બાયોફ્યુઅલ એલાયન્સમાં ક્યા દેશ/દેશો સામેલ થશે ?

એક પણ નહીં
આપેલ બંને
અમેરિકા
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ?

પોલેન્ડ
બ્રિટન
અમેરિકા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP