કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ સુંદરવન પક્ષી ઉત્સવનું આયોજન કરાયું હતું ? આંધ્ર પ્રદેશ આસામ પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ આસામ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા દિલ્હી મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તુર્કીના લોકોને ભૂકંપના રાહત કાર્યોમાં મદદ કરવા માટે ભારતે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું ? ઓપરેશન સહાય ઓપરેશન હેલ્પ ઓપરેશન દોસ્ત ઓપરેશન મૈત્રી ઓપરેશન સહાય ઓપરેશન હેલ્પ ઓપરેશન દોસ્ત ઓપરેશન મૈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP