કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ?

અફઘાનિસ્તાન
ઈરાન
સાઉદી અરેબિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ?

કેરળ
હરિયાણા
મહારાષ્ટ્ર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP