Talati Practice MCQ Part - 1
10 વસ્તુની પડતર કિંમત 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો નફો /ખોટના % જણાવો.

11(1/9)% નફો
10% ખોટ
11(1/9)% ખોટ
10% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
અનન્વય
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદામામા' કોનું તખલ્લુસ છે ?

ધનશંકર ત્રિપાઠી
પિતાંબર પટેલ
ધનવંત ઓઝા
ચંન્દ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP