વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘અગ્નિ- 4" ની પ્રહારક્ષમતા કેટલા કિ.મી. સુધીની છે ? 4000 k.m. 3000 - 5000 k.m. 3500 k.m. 5500 - 5800 k.m. 4000 k.m. 3000 - 5000 k.m. 3500 k.m. 5500 - 5800 k.m. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2022 સુધીમાં 100 GW ઊર્જા લક્ષ્યાંક ક્યા સ્રોત પાસેથી અપેક્ષિત રખાયો છે ? સૌર સમુદ્ર ઊર્જા બાયોમાસ પવન સૌર સમુદ્ર ઊર્જા બાયોમાસ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તા. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ "ઈસરો" દ્વારા એકી સાથે કેટલાં ઉપગ્રહો તરતા મુકેલા હતા ? 102 103 105 104 102 103 105 104 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે. સુનામીની સંભાવનાઓ શોધવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ભૂકંપની આવૃત્તિઓ માપવા વનસ્પતિની વૃદ્ધિ માપવા સુનામીની સંભાવનાઓ શોધવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ભૂકંપની આવૃત્તિઓ માપવા વનસ્પતિની વૃદ્ધિ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP