GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-4 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-4 અનુસૂચિ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ? બાયસેગ રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી બાયસેગ રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) To check the air pollution, we will have to opt for the alternatives to petroleum ___. products promo protect progress products promo protect progress ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Can you follow what he is saying ? Yes, ___. (Fill in the blank) we could I did I can he can we could I did I can he can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘શક સંવત’ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે ? ચૈત્ર વૈશાખ કારતક માગશર ચૈત્ર વૈશાખ કારતક માગશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP