Talati Practice MCQ Part - 1 4 મિત્રો જયંત, બીરબલ, માઈકલ અને જયકિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જયકિશન કરતાં 10 કિલોમીટર ઓછું છે, બીરબલનું વજન જયંત કરતાં દોઢગણું છે. જો માઈકલનું વજન 40 કિલોગ્રામ હોય તો જયકિશનનું વજન કેટલું થશે ? 40 કિલોગ્રામ 50 કિલોગ્રામ 30 કિલોગ્રામ 70 કિલોગ્રામ 40 કિલોગ્રામ 50 કિલોગ્રામ 30 કિલોગ્રામ 70 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘તર્પણ’ કોની કૃતિ છે ? કનૈયાલાલ મુનશી બાલાશંકર કંથારીયા કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી બાલાશંકર કંથારીયા કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે ? 16 14 13 15 16 14 13 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઈડ હોય છે. 20 25 24 21 20 25 24 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઉત્તરપ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટ છે ? 112 31 82 28 112 31 82 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ? અનિલ જોષી રાજેશ વ્યાસ સુરેશ જોષી હસમુખ પટેલ અનિલ જોષી રાજેશ વ્યાસ સુરેશ જોષી હસમુખ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP