Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ? 37 કિલો 25 કિલો 28 કિલો 35 કિલો 37 કિલો 25 કિલો 28 કિલો 35 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The old man could not Remember where he ___ his money. had deposited will deposit is depositing deposits had deposited will deposit is depositing deposits ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સાપે છછુંદર ગળવું – અર્થ આપો. અડધું કામ થયા પછી પસ્તાવું શિકાર કર્યા બાદ અસંતોષ થવો મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું અડધું કામ થયા પછી પસ્તાવું શિકાર કર્યા બાદ અસંતોષ થવો મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ? ધીરો ભગત રઘુવીર ચૌધરી દિનકર જોષી વિનોદ ભટ્ટ ધીરો ભગત રઘુવીર ચૌધરી દિનકર જોષી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય એમ બંને હતા ? લોર્ડ એલ્ગીન લોર્ડ કેનિંગ લોડ રિપિન લોર્ડ ડેલહાઉસી લોર્ડ એલ્ગીન લોર્ડ કેનિંગ લોડ રિપિન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ? મનહર હરિગીત ચોપાઈ દોહરો મનહર હરિગીત ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP