કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા નોબેલ પુરસ્કાર વિજેતા લેખક કેજાબુરો ઓઈનું નિધન થયું ? સિંગાપુર ફ્રાન્સ રશિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ રંગમંચ દિવસ (World Theatre Day) ક્યારે મનાવાય છે ? 27 માર્ચ 26 માર્ચ 29 માર્ચ 28 માર્ચ 27 માર્ચ 26 માર્ચ 29 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ કઠપુતલી દિવસ (World Puppetry Day) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 22 માર્ચ 24 માર્ચ 23 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 24 માર્ચ 23 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને નીતિ આયોગે પ્રો-પ્લાનેટ નેટવર્ક બનાવવા માટે LIFEathon- હાઈબ્રિડ હેકાથોનની મેજબાની કરી ? વર્લ્ડ બેંક એકપણ નહીં UNDP ADB વર્લ્ડ બેંક એકપણ નહીં UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP