કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં લૉન્ચ કરાયેલી પહેલ 'એક્સેલરેટર બેંગ્લોર' (XB)ના લાભાર્થી કોણ છે ? ટ્રાન્સજેન્ડર સમુદાય શાળાના વિદ્યાર્થીઓ માઈક્રો બિઝનેસની મહિલા માલિકો સંશોધનકર્તાઓ ટ્રાન્સજેન્ડર સમુદાય શાળાના વિદ્યાર્થીઓ માઈક્રો બિઝનેસની મહિલા માલિકો સંશોધનકર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? બલરામ ભાર્ગવ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ બલરામ ભાર્ગવ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? ઓડિશા કર્ણાટક તમિલનાડુ મિઝોરમ ઓડિશા કર્ણાટક તમિલનાડુ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 42 45 40 41 42 45 40 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? ICAR ICMR AICTE AIIMS ICAR ICMR AICTE AIIMS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP