ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___ (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.21) ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોણીય વેગમાનનો SI એકમ ___ છે. kg m-2 S-1 kg m2 S-1 kg ms-1 kg m2 S-2 kg m-2 S-1 kg m2 S-1 kg ms-1 kg m2 S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ? દળ થર્મોડાઇનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો દબાણ દળ થર્મોડાઇનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સેકન્ડ લોલકનો આવર્તકાળ 2.0 s છે અને આવર્તકાળના માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.01s છે, તો આવર્તકાળનું મૂલ્ય ત્રુટિ સહિત ___ (2.0 ± 0.001) s (2.0 ± 0.002) s (2.0 ± 0.10) s (2.0 ± 0.005) s (2.0 ± 0.001) s (2.0 ± 0.002) s (2.0 ± 0.10) s (2.0 ± 0.005) s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) લંબાઈનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07m અને 2.01m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ___ 0.152 m 0.048 m 0.030 m 0.028 m 0.152 m 0.048 m 0.030 m 0.028 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP