નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 10% 7.5% 5% 15% 10% 7.5% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66(2/3)% 60(2/3)% 60% 66% 66(2/3)% 60(2/3)% 60% 66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 18 20 22 16 18 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 400 600 500 450 400 600 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ? રૂ. 5100 રૂ. 5556.55 રૂ. 5555.55 રૂ. 4900 રૂ. 5100 રૂ. 5556.55 રૂ. 5555.55 રૂ. 4900 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 5000 = મૂળ કિંમત × (100-100)/100 5000×100/90 = મૂળ કિંમત 5555.55 = મૂળ કિંમત મૂળ કિંમત = 5555.55 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 750 612.5 787.5 800 750 612.5 787.5 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP