કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઉત્તરપ્રદેશના સુર સરોવર અથવા તો કીથમ સરોવરનો ભારતની 40મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર ઉત્તરપ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ શરૂ કરાયું હતું આ ફયુઅલનું કઈ રિફાઇનરીમાં ઉત્પાદન કરાયું હતું ?