Talati Practice MCQ Part - 5
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1591
1763
1599
1677

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સબસે બડી ચૂપ’ :– કહેવતનો અર્થ આપો.

ન બોલ્યામાં નવ ગુણ
વખતના ગીત
મોટા એટલા ખોટા
અતિ લોભ તે પાપનું મૂળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?

જામનગર
પંચમહાલ
ધારી
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP