ટકાવારી (Percentage)
એક શાળામાં ત્રણ વર્ગખંડ છે. જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો.
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવા૨ો કેટલા હતા ?
ટકાવારી (Percentage)
એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂ. છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂ. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂ. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.