નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂ. 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ?