કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર-40 (HTT-40) ટ્રેનર વિમાનની ડિઝાઈન અને વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? BDL BEL HAL DRDO BDL BEL HAL DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો ? કેનેડા ભારત ન્યૂઝિલેન્ડ જાપાન કેનેડા ભારત ન્યૂઝિલેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંગમ યુગ સાથે સંબંધિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે કીલાડી સાઈટ મ્યુઝિયમ ક્યા સ્થાપવામાં આવ્યું ? કર્ણાટક કેરળ તમિલનાડુ તેલંગાણા કર્ણાટક કેરળ તમિલનાડુ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? કર્ણાટક અને ગુજરાત બંને ગુજરાત કર્ણાટક રાજસ્થાન કર્ણાટક અને ગુજરાત બંને ગુજરાત કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં કોની પ્રતિમા સ્થાપિત કરાઈ ? વિજય હજારે સચિન તેંડુલકર રોહિત શર્મા વિરેન્દ્ર સેહવાગ વિજય હજારે સચિન તેંડુલકર રોહિત શર્મા વિરેન્દ્ર સેહવાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP