નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 140 410 360 390 140 410 360 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ. 450 475 500 5,000 450 475 500 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 16 18 20 22 16 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 15% 10.5% 21% 6% 15% 10.5% 21% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 15 30 28 25 15 30 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 100/11 20 5 10 100/11 20 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP