Talati Practice MCQ Part - 3
સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ?

કોરોના
પ્લાઝમા
સીરીસ
ઉલ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
બનાસકાંઠા
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
લિંગ પરિવર્તનની દષ્ટિએ કઈ જોડ સાચી છે ?

કેરમ–કુકરી
બાળક-છોકરું
પલંગ–ખુરશી
ઘોડો-વછેરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP