Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 400 ના 80 ટકા બરાબર 1000 ના કેટલા ટકા ? 40% 32% 24% 60% 40% 32% 24% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસલક્ષણો ખજૂરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસલક્ષણો ખજૂરો અગ્નિકુંડ ખારોપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : દીપક લાલ શરબત પીતો હતો. પીતો દીપક લાલ શરબત પીતો દીપક લાલ શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 6 4 2 3 6 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? જેટ એરવેઈઝ પવનહંસ ઇન્ડિયન એરલાઈન્સ એરઇન્ડિયા જેટ એરવેઈઝ પવનહંસ ઇન્ડિયન એરલાઈન્સ એરઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? કોયા ભગત પ્રેમભક્તિ સત્યમ્ શિવમ્ કોયા ભગત પ્રેમભક્તિ સત્યમ્ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP