કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇન્ડિયન મીટિયરોલોજિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ? અંદામાન નિકોબાર લદાખ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અંદામાન નિકોબાર લદાખ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ? મેઝોસ્ફિયર આયનોસ્ફિયર ટોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર મેઝોસ્ફિયર આયનોસ્ફિયર ટોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાનું સૌથી મોટું Freshwater Oxbow Lake (U- Shaped Lake) કનવર તાલ અથવા તો કાબર તાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? પ્રથમ બીજી ત્રીજી ચોથી પ્રથમ બીજી ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP