GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ?

વેચાણ પર
આયાતો પર
વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર
નિકાસો પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ?

સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી
ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન
સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી
લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દૃશ્ય હું ભૂલું એમ નથી.
એ દૃશ્ય હું ભૂલી જઈશ.
એ દૃશ્ય હું ભૂલી ગયો.
એ દૃશ્ય હું ભૂલું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP