નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 40% 20% 45% 30% 40% 20% 45% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 5400 રૂા. 5600 રૂા. 5200 રૂા. 7752 રૂા. 5400 રૂા. 5600 રૂા. 5200 રૂા. 7752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 1337માં વેચવાથી 4½% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1352 રૂ. 1341½ રૂ. 1390 રૂ. 1400 રૂ. 1352 રૂ. 1341½ રૂ. 1390 રૂ. 1400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 200 199 198 192 200 199 198 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? નફો વેચાણ કિંમત ખોટ પડતર કિંમત નફો વેચાણ કિંમત ખોટ પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 5 10 400 20 5 10 400 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP