કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) લક્ષ્મી ભંડાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉ. પ્રદેશ પ. બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ઉ. પ્રદેશ પ. બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા ઈન્ટરનેશનલ સી ફૂડ શૉ (IISS)ની 23મી આવૃત્તિ ક્યા યોજાઈ ? કોલકાતા મુંબઈ કોચીન પણજી કોલકાતા મુંબઈ કોચીન પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈગલ 44 (Eagle 44) ક્યા દેશનું અન્ડરગ્રાઉન્ડ એરફોર્સ બેઝ છે? ઈઝરાયેલ ઈરાન સીરિયા અફઘાનિસ્તાન ઈઝરાયેલ ઈરાન સીરિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) UIDAIએ આધાર સાથે સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે નવું AI/ML ચેટબોટ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. આધાર ઈન આધાર મિત્ર આધાર સખી આધાર ચેટ આધાર ઈન આધાર મિત્ર આધાર સખી આધાર ચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીતિ આયોગના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.વી.કે.પૌલ બી.વી.આર. સુબ્રમણ્યમ પ્રો.રમેશચંદ્ર પરમેશ્વરન ઐય્યર ડૉ.વી.કે.પૌલ બી.વી.આર. સુબ્રમણ્યમ પ્રો.રમેશચંદ્ર પરમેશ્વરન ઐય્યર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) RBIના તાજેતરના અભ્યાસ અનુસાર, વર્ષ 2017થી 2022 સુધીમાં ક્યા રાજ્યમાંથી GST કલેક્શન સૌથી વધુ હતું ? કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP