કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ?

ભરતનાટ્યમ
કુચીપુડી
મોહિનીઅટ્ટમ
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ક્યા મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ ઉત્સવનું આયોજન કરાશે ?

નાણાં મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
કોર્પોરેટ બાબતોના મંત્રાલય
વાણિજ્ય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP