કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગણિત દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? વગર વ્યાજે છ ટકા બે ટકા ચાર ટકા વગર વ્યાજે છ ટકા બે ટકા ચાર ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નાસાએ 'સેન્ટિનેલ ઉપગ્રહ' લોન્ચ કર્યો હતો, આ ઉપગ્રહનો હેતુ જણાવો ? પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે ? 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રેગ્યુલર પેટ્રોલ કેટલો ઓકટેન આંક ધરાવે છે ? 87 95 91 80 87 95 91 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'PASSEX' કવાયત કયા બે દેશો વચ્ચે યોજવામાં આવી હતી ? ભારત-અમેરિકા ભારત-સિંગાપોર રશિયા-ચીન ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-સિંગાપોર રશિયા-ચીન ભારત-રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP