કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)બોર્ડમાં ચૂંટાનારા બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

રોહન જેટલી
બિમલ જુલ્કા
દિલીપ રથ
રાજીવ જલોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
તામિલનાડુ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
શ્રી જવાહરલાલ નહેરુ
શ્રી પટ્ટાભી સિતારમૈયા
શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP