કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દર વર્ષે યુનિસેફ દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવવામાં આવે છે ?

10 ઓક્ટોબર
12 ઓક્ટોબર
9 ઓક્ટોબર
11 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે.
આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે.
આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે.
સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?

સુશ્રી રેણુ દેવી
સુશ્રી રેણુકા દેવી
સુશ્રી રમીલા દેવી
સુશ્રી રાબડી દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP