કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘વડા પાઉં’ વિશ્વની ટોપ 50 બેસ્ટ રેટેડ સેન્ડવિચની યાદીમાં 13મા સ્થાને છે ?

નવી દિલ્હી
ભોપાલ
બેંગલુરુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ?

પંકજ અડવાણી
ગીત સેઠી
સૌરવ કોઠારી
આદિત્ય મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP