કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશમાં 30 વર્ષો બાદ પહેલીવાર પોલિયાના કેસ નોંધાયા ? નામિબિયા ઘાના બુરુન્ડી નાઈજીરિયા નામિબિયા ઘાના બુરુન્ડી નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ? ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્વાસ્થ્યનો અધિકાર (Right to Health) આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? પુણે ભોપાલ ઈન્દોર નાગપુર પુણે ભોપાલ ઈન્દોર નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) યુવા પરિષદની ભારતની અધ્યક્ષતામાં 16મી બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP