કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તરાખંડ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ?

સૌરવ કોઠારી
આદિત્ય મેહતા
ગીત સેઠી
પંકજ અડવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP