કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? ગુજરાત કર્ણાટક અને ગુજરાત બંને કર્ણાટક રાજસ્થાન ગુજરાત કર્ણાટક અને ગુજરાત બંને કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંગમ યુગ સાથે સંબંધિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે કીલાડી સાઈટ મ્યુઝિયમ ક્યા સ્થાપવામાં આવ્યું ? તેલંગાણા કર્ણાટક તમિલનાડુ કેરળ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 71મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ કલસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર તેલંગાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર તેલંગાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નાસાના ક્યુરોસિટી રોવરે ક્યા ગ્રહ પર ક્રિપ્સક્યુલર કિરણો કેપ્ચર કર્યા ? ગુરુ મંગળ શનિ બુધ ગુરુ મંગળ શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં ગ્રીનશિપ બિલ્ડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2030 2035 2025 2028 2030 2035 2025 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? દેહરાદૂન હૈદરાબાદ બેંગલુરુ અમદાવાદ દેહરાદૂન હૈદરાબાદ બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP