કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રાજસ્થાનનું રાજ્યપક્ષી ક્યું છે ? મોર ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ફ્લેમિંગો ચકલી મોર ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ફ્લેમિંગો ચકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. એક પણ નહીં ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. આપેલ બંને 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. એક પણ નહીં ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ જળ દિવસ (World Water Day) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર 'આહાર 2023'નું આયોજન કયા કરાયું ? જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત સરકાર ક્યા શહેરમાં પ્રથમ વેસ્ટ-ટુ-હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપશે ? ભોપાલ અમદાવાદ પુણે હૈદરાબાદ ભોપાલ અમદાવાદ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી વૃક્ષ સંપદા યોજના લૉન્ચ કરી ? ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP