કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) અટ્ટકલ પોંગલ મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? તિરુવનંતપુરમ ચેન્નાઈ મદુરાઈ વિશાખાપટ્ટમ તિરુવનંતપુરમ ચેન્નાઈ મદુરાઈ વિશાખાપટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ફીલ્ડ ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું ? બેંગલુરૂ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરૂ પુણે મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સુપ્રીમ ઑડિટ ઈન્સ્ટિટ્યૂશન (SAI20)ની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? ગુવાહાટી રાયપુર હૈદરાબાદ ઈમ્ફાલ ગુવાહાટી રાયપુર હૈદરાબાદ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ ઈન્ટરનેશનલ ક્વૉન્ટમ કોમ્યુનિકેશન કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? મુંબઈ નવી દિલ્હી પુણે જયપુર મુંબઈ નવી દિલ્હી પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? બિંગ એક પણ નહીં ગૂગલ બાઈદુ બિંગ એક પણ નહીં ગૂગલ બાઈદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP