ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? IMF UNESCO UNICEF UNDP IMF UNESCO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? સંપત્તિ બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ સંપત્તિ બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1949 1937 1934 1947 1949 1937 1934 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? જૈવ રસાયણશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ જૈવ રસાયણશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા દેશમાં એક તંત્રી વિત વ્યવસ્થા છે ? યુ.એસ.એ. ભારત કેનેડા ફ્રાન્સ યુ.એસ.એ. ભારત કેનેડા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP