ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ?

અસમતોલ અર્થતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં
પ્રાદેશિક અસમતોલતા
પ્રાદેશિક પછાતપણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

મહેલનોબિસ યોજના
સેન યોજના
આપેલ પૈકી કોઈ નહીં
ગાડગીલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ?

ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX
બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index
યુરોનેસ્ટ-પેરિસ-CAC 40
નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP