કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ પન્નૈયાર નદી વિવાદ ક્યા બે રાજ્યો સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કેરળ અને કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો ? હૈદરાબાદ પુણે ભોપાલ મુંબઈ હૈદરાબાદ પુણે ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? BHEL HAL ONGC BEL BHEL HAL ONGC BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્યે ‘ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી ઈન્ડેક્સ 2022'માં ટોચનું સ્થાન મેળવ્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન પ.બંગાળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP