કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં ગ્રીનશિપ બિલ્ડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2028 2035 2025 2030 2028 2035 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કેટલા રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવામાં આવશે ? 8 7 5 6 8 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? હૈદરાબાદ દેહરાદૂન અમદાવાદ બેંગલુરુ હૈદરાબાદ દેહરાદૂન અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? નિખત જરીન આપેલ બંને લવલીના બોરગેહેન એક પણ નહીં નિખત જરીન આપેલ બંને લવલીના બોરગેહેન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. આપેલ બંને એક પણ નહીં 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં જિલ્લા બેંક હેડકવાર્ટરનો શિલાન્યાસ કર્યો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું ? મોરબી જામનગર જૂનાગઢ રાજકોટ મોરબી જામનગર જૂનાગઢ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP