કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં રિયલ-ટાઈમ પરફોર્મન્સ મોનિટરિંગ ડેશબોર્ડ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. સાગર મંથન સાગર સર્વે સાગર સમ્રાટ સી વિજિલન્સ સાગર મંથન સાગર સર્વે સાગર સમ્રાટ સી વિજિલન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ અજમેર હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વર્ષ 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત ચીન નેપાળ શ્રીલંકા ભારત ચીન નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ? પણજી GIFT સિટી કોચીન ધોલેરા SIR પણજી GIFT સિટી કોચીન ધોલેરા SIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ? જોધપુર જૈસલમેર કોચીન જામનગર જોધપુર જૈસલમેર કોચીન જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP