કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ BRICS ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સભ્ય બન્યો ? નેપાળ જાપાન સાઉદી અરેબિયા ઈજિપ્ત નેપાળ જાપાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સુપ્રીમ ઑડિટ ઈન્સ્ટિટ્યૂશન (SAI20)ની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? ગુવાહાટી હૈદરાબાદ રાયપુર ઈમ્ફાલ ગુવાહાટી હૈદરાબાદ રાયપુર ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? રશિયા અમેરિકા જાપાન UK રશિયા અમેરિકા જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP