કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માહિમ કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિનિયાહ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? સાઉદી અરેબિયા જાપાન UAE ગ્રીસ સાઉદી અરેબિયા જાપાન UAE ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ (C-PACE)ની સ્થાપના ક્યા કરવામાં આવી છે ? દેહરાદૂન માનેસર પુણે મુંબઈ દેહરાદૂન માનેસર પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જુનિયર કબડ્ડી ચેમ્પિયનશિપ-2023નો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માછલી ઉત્પાદનની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ક્યું સ્થાન ધરાવે છે ? બીજું પ્રથમ ચોથું ત્રીજું બીજું પ્રથમ ચોથું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ? ગ્રામીણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP