કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં હેકાની જખાલુ ક્યા રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા ?

નાગાલેન્ડ
મેઘાલય
મિઝોરમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ?

ભારત
રશિયા
મ્યાનમાર
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ?

ગૃહ મંત્રાલય
યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP