કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘પથશ્રી રાસ્તાશ્રી’ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? અજમેર મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ અજમેર મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત અને 23 આફ્રિકન દેશોએ ક્યા સ્થળે નવ દિવસીય મેગા સૈન્ય અભ્યાસ આફ્રિકા-ઈન્ડિયા ફીલ્ડ ટ્રેનિંગ એક્સરસાઈઝ (AFINDEX)નું આયોજન કર્યું ? દેહરાદૂન કોચીન પુણે જેસલમેર દેહરાદૂન કોચીન પુણે જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો ? જાપાન કેનેડા ન્યૂઝિલેન્ડ ભારત જાપાન કેનેડા ન્યૂઝિલેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? મણિપુર આસામ ત્રિપુરા મેઘાલય મણિપુર આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP