ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ?

પ્રગતિશીલ કરવેરા
જમીનની માલિકીમાં અસમાનતા
ફુગાવો
સંપત્તિનું કેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

સિમલા
મથુરા
સિલીગુરી
ન્યુ દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'નંબર પોર્ટેબિલિટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ?

મોબાઈલ ફોન
ઘરનો ટેલિફોન
ઈન્કમટેક્ષ રિટર્ન
વાહનનો આરટીઓ નંબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP