કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? પુણે હરિદ્વાર ભોપાલ જયપુર પુણે હરિદ્વાર ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ પોલેન્ડ ચેક રિપબ્લિક ઈંગ્લેન્ડ ફ્રાન્સ પોલેન્ડ ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર વડોદરા સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? વોડાફોન આઈડિયા જીયો એકપણ નહીં એરટેલ વોડાફોન આઈડિયા જીયો એકપણ નહીં એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જયપુર નવી દિલ્હી મુંબઈ ભોપાલ જયપુર નવી દિલ્હી મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP